ગઝલ અધ્યયન કેન્દ્ર, પાલનપુર


શબ્દ સાધના પરિવાર,બનાસકાંઠા પ્રેરિત પાલનપુર મુકામે ગઝલ અધ્યયન કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે.તારીખ ૦૩/૦૮/૨૦૦૮ ને રવિવાર ના રોજ પ્રથમ બેચ શરુ કરાઇ છે.જેમાં પ્રવેશ હજુ ચાલુ છે.ગઝલ અધ્યયન કેન્દ્ર ફક્ત રવિવારે જ ચલાવવા માં આવે છે.તજજ્ઞો દ્રારા ચોક્કસ અભ્યાસક્રમ નક્કી કરી પધ્ધતિસર નુ  શીખવવામાં આવે છે.રસ ધરાવતી વ્યક્તિઓ એ નીચેની વ્યક્તિઓ નો સંપર્ક કરવો.
૧.શરદ ત્રિવેદી-૯૯૭૯૩૪૦૬૬૬.
૨.નરેન્દ્ર જગતાપ-૯૮૭૯૧૯૮૯૮૨

Advertisements
9 ટિપ્પણીઓ

9 thoughts on “ગઝલ અધ્યયન કેન્દ્ર, પાલનપુર

  1. ગઝલના લેશન આ બ્લોગ પર પણ આપોૢ તો
    અમારા જેવા નવાનિશાળિયાઓને માર્ગદર્શન મળી રહે.
    વિચારજો.

    આભાર !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s