સંગ્રહ

અબરાર શેખના મુક્તકો


જલ્દી ન કરના મેરે જનાઝેકો સુપુર્દે ખાક કરનેકી
મેરે દોસ્તોકી આદત હૈ દેર સે આનેકી

*********************************

કોઇ યુહી તો દીલમે બસતા નહી “અબરાર”
જરુર તુમ ભી અકેલેમેં બૈઠ કે રોયે હોંગે

<><><><><><><><><><><><><><><><><>

સાથ હમસે છુડાને કે લીયે બહાને ક્યું કીયે
એક ઇશારાહી કાફી થા મુઝે મારનેકે લીયે

==================================
દીલસે દર્દકા રીસ્તા તો પુરાના હૈ
કભી છલકતા હી નહી યે વો પેમાના હૈ
**********************************

હે તુચ્છ માનવી, તારી શું વિસાત આ ધરતી પર
વનવાસતો રામે કર્યો, સમયને માન આપી
નક્કી અસ્ત થશે તારો સુર્ય પણ “અબરાર”
શરણું શોધી લે,સમયને માન આપી

Advertisements

મુક્તક – ‘મન’ પાલનપુરી


ભરોસો કેટલો રાખે તમારા બોલ પર કોઇ ?
તમે કાલે કરેલી વાત આજે ફેરવી દો છો ;

નથી તમને કશી યે શર્મ કે સંકોચ યા પરવા,
ગમે ત્યારે તમે સચ્ચાઈમાં જૂઠ ભેળવી દો છો

મૈત્રીનું મૂલ્ય


આજે ફ્રેન્ડશીપ ડે છે તો દોસ્તી અને દોસ્ત વિશે માણીએ આજે એક મુક્તક એ પણ પાલનપુરના શાયર મુસાફિર સાહેબ ની કલમે ………..

તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હ્રદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.

– મુસાફિર પાલનપુરી