અબરાર શેખના મુક્તકો


જલ્દી ન કરના મેરે જનાઝેકો સુપુર્દે ખાક કરનેકી
મેરે દોસ્તોકી આદત હૈ દેર સે આનેકી

*********************************

કોઇ યુહી તો દીલમે બસતા નહી “અબરાર”
જરુર તુમ ભી અકેલેમેં બૈઠ કે રોયે હોંગે

<><><><><><><><><><><><><><><><><>

સાથ હમસે છુડાને કે લીયે બહાને ક્યું કીયે
એક ઇશારાહી કાફી થા મુઝે મારનેકે લીયે

==================================
દીલસે દર્દકા રીસ્તા તો પુરાના હૈ
કભી છલકતા હી નહી યે વો પેમાના હૈ
**********************************

હે તુચ્છ માનવી, તારી શું વિસાત આ ધરતી પર
વનવાસતો રામે કર્યો, સમયને માન આપી
નક્કી અસ્ત થશે તારો સુર્ય પણ “અબરાર”
શરણું શોધી લે,સમયને માન આપી

Advertisements

6 thoughts on “અબરાર શેખના મુક્તકો

 1. પ્રિય અબરાર શેખ

  આપના મુક્તકો ખૂબ જ સરસ છે.

  દરેક મુક્તકમાં માનવીય અભિગમો સમાયેલા છે.

  આપ કે મુક્તક દિલ કો છૂ ગયે…

  – કિરણ સોની.

 2. adbhy,pan rubru sambhlvani mja j kaik or che……..bahu mast.કોઇ યુહી તો દીલમે બસતા નહી “અબરાર”
  જરુર તુમ ભી અકેલેમેં બૈઠ કે રોયે હોંગે

 3. અબરાર, બહુ સરસ રચનાઓ ! એમાંય અમારી દોસ્તો વાળી વાત તો ગજબ !
  જલ્દી ન કરના મેરે જનાઝેકો સુપુર્દે ખાક કરનેકી
  મેરે દોસ્તોકી આદત હૈ દેર સે આનેકી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s