અમારી ગઝલમાં.


મહેફિલ સરી ગઈ અમારી ગઝલમાં,
મહોબત મરી ગઈ અમારી ગઝલમાં.

હવે ક્યાં જરૂર છે તમારે નદીની ,
અગન જ્યાં ઠરી ગઈ અમારી ગઝલમાં.

સનમ આવવાનું કહીને ન આવી,
અશ્રુઓ ભરી ગઈ અમારી ગઝલમાં.

છે વાતો બધી રેશમી ઝુલ્ફ કેરી ,
અસર જે કરી ગઈ અમારી ગઝલમાં.

બગીચો અમારો ગયો ડૂબી આખો ,
ફોરમ તો તરી ગઈ અમારી ગઝલમાં.

-શરદ .કે ત્રિવેદી

Advertisements

4 thoughts on “અમારી ગઝલમાં.

 1. શરદભાઈની એક સરસ ગઝલ ઘણા વખતે માણવા મળી. આ શેર તો બહુ જ સચોટ થયા છે.

  હવે ક્યાં જરૂર છે તમારે નદીની ,
  અગન જ્યાં ઠરી ગઈ અમારી ગઝલમાં.

  સનમ આવવાનું કહીને ન આવી,
  અશ્રુઓ ભરી ગઈ અમારી ગઝલમાં.

 2. સરસ ગઝલ છે.
  હવે ક્યાં જરૂર છે તમારે નદીની ,
  અગન જ્યાં ઠરી ગઈ અમારી ગઝલમાં.

  સનમ આવવાનું કહીને ન આવી,
  અશ્રુઓ ભરી ગઈ અમારી ગઝલમાં.

  શેર બહુ સરસ છે….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s