જીવ ગઝલનો …


લક્ષ્ય વેધી બાણ જેવો,
તોય લોહીઝાણ જેવો .

એ પછી સઘળે હશે તમ,
અસ્ત મારો ભાણ જેવો .

શ્વાસ લેવાનુંય દુષ્કર ,
હું હવાની તાણ જેવો.

ફૂલ સમ ગણ્યો તો જેને,
નીકળ્યો પાષાણ જેવો.

હું ‘શરદ’જીવ છું ગઝલનો,
શબ્દ મારા પ્રાણ જેવો .
-શરદ ત્રિવેદી

Advertisements

2 thoughts on “જીવ ગઝલનો …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s