મુક્તક


દરદ જોયું હોય દિલમાં, હવે દવા બતાવો.
લાગણી ભર્યા હ્રદયના થોડાક આંસુ બતાવો.
નથી સહેલું ઓ મિત્ર,આંસુનું આમ ટપકી જવું.
જગ્યા હોય જો દિલમાં, હવે જીવન બતાવો.

મૌન પાલનપુરી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s