કેવું લાગે છે ?-પિયુ પાલનપુરી


ઠુંઠું જુઓ તો તમને કેવું લાગે છે ?
વ્યથાનું બીજ સ્ફુરશે એવું લાગે છે !

અગરીયા મીઠું પકવે છે પણ તેમાં તો,
મીઠું તેની રોટી પકવે તેવું લાગે છે.

નિષ્ફળતા એ ખાબોચિયામાં પરિવર્તે ,
આગળ વધતું જીવન ઝરણા જેવું લાગે છે .

કાપ્યો ન ઘસારો સુખનો જેણે જીવનમાં ,
એને પીડાનો હપ્તો , દેવું લાગે છે .

પ્રલયની આગાહીમાં નીડર જે વ્યક્તિ,
તેને મન મૃત્યુ ફળનું પડવું લાગે છે .

-પિયુ પાલનપુરી

Advertisements

3 thoughts on “કેવું લાગે છે ?-પિયુ પાલનપુરી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s