અક્ષર અક્ષર તરસે કેવું !-વિજય ચલાદરી


ઝરમર ઝરમર વરસે કેવું!
ચાતક જોઈ મલકે કેવું !

વીજ વગરની વાત કરો મા,
વાદળ વાદળ ચમકે કેવું!

કોયલ ભૂલી ગીત મઘૂરાં,
મોર બનું તો મળશે કેવું ?

તારે મારે ભીંજાવાનું,
હૈયે હૈયું છલકે કેવું !

શબ્દો મૂકી વાત કરું તો,
અક્ષર અક્ષર તરસે કેવું !

-વિજય ચલાદરી

Advertisements

2 thoughts on “અક્ષર અક્ષર તરસે કેવું !-વિજય ચલાદરી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s