ચૂપચાપ એ ઉભી છે આંખ ઢાળી


ચૂપચાપ એ ઉભી છે આંખ ઢાળી;
પાંપણો એની જાણે કે રાત કાળી.

બાગમાંયે સૌ રહી ગયા અવાચક;
આ પવન આપી ગયો જો હાથતાળી.

એટલે તો તરબતર છું દોસ્ત મારા;
ફૂલો સાથે આજ આખી રાત ગાળી.

એજ ફૂલ,આખરે ખરી પડ્યું જો;
ખૂબ કરતો`તો જતન જેનું આ માળી.

એ સભામાં આવેતો જાણે કયામત;
મનમોહક છે એની સૌ અદા નિરાળી.

-શરદ ત્રિવેદી

Advertisements

3 thoughts on “ચૂપચાપ એ ઉભી છે આંખ ઢાળી

  1. એ સભામાં આવેતો જાણે કયામત;
    મનમોહક છે એની સૌ અદા નિરાળી.
    What a fentastic ser,sir! Aa gajal ni pan evi j nirali ada chhe!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s