રીમીઃએક વાર્તા-વર્ષા બારોટ


વર્ષા બારોટ એક કવિયત્રીની સાથે સાથે એક સારા લેખીકા પણ છે તેઓ ગઝલ,ગીત,અછાંદસ,પ્રાર્થના,નિબંધો,પત્ર,ટૂંકી વાર્તા,નવલિકા,નવલકથા વગેરેમાં સક્રિય છે,રોહિત શાહ, ગુર્જર પ્રકાશન દ્વારા એક ટૂંકી વાર્તાઓનું સંપાદન કરવામાં આવ્યું છે જેમાં આશરે ૭૫ અલગ અલગ લેખકોની વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં શબ્દ સાધના પરિવારના સદસ્ય વર્ષા બારોટની એક વાર્તા રીમી નો સમાવેશ કરવામાં આવ્યો છે તો એ બદલ શબ્દ સાધના પરિવાર વતી વર્ષા બારોટને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ! આ સાથે સાથે રોહિત શાહ તથા ગુર્જર પ્રકાશન ,અમદાવાદ નો ખૂબ ખૂબ આભાર !આ સંપાદનમાં સમાવેશ પામેલ કોઈ નવોદિત ઉચ્ચ કક્ષાનો લેખક થશે તો એનો શ્રેય રોહિતભાઈ શાહ ને જશે .અહીં નીચે એ પુસ્તકનું મુખપૃષ્ઠ તથા અંદરનું કવર પેજ અહીં મુકેલું છે

‘વાર્તાઉત્સવ’
સંપાદક રોહિત શાહ,
પ્રકાશકઃઅમરભાઈઠાકોરલાલ શાહ,
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,
રતનપોળના નાકા સામે,
ગાંધીમાર્ગ,અમદાવાદ-૧
ફોનઃ૨૨૧૪૪૬૬૩,
email:goorjar@yahoo.com માંથી પ્રાપ્ય છે
તેની કિમત રુઃ ૨૫૦/-છે કુલ પૃષ્ઠ ૧૨+૩૮૮ નકલઃ૧૨૫૦ પ્રથમ આવૃતિઃ૨૦૦૯

વધુંમાં વર્ષા બારોટની’રીમી’ વાર્તા આપણા અગ્રણી સાહિત્યિક સામાયિક ‘અખંડ આનંદ’ના ડિસેમ્બર,૨૦૦૯ ના અંકમાં વાર્તા જગત વિભાગમાં સમાવેશ પામી છે તો એ બદલ ફરીથી વર્ષા બારોટ ને અભિંદન! અને અખંડ આનંદ ના સંપાદકોનો પણ આભાર !અહીં નીચે અખંડ આનંદમાંથી સ્કેન કરીને વાર્તા અહીં મૂકી છે જે આપને ગમશે !તમારા અમુલ્ય અભિપ્રાય આપશો તો વધું ગમશે !

Advertisements

7 thoughts on “રીમીઃએક વાર્તા-વર્ષા બારોટ

  1. ખરેખરે ખુબ સુંદર વાર્તા છે.. અને મને વાર્તાનું હાર્દ ગમ્યું કેમ કે મુળ પાયામાં શિક્ષણ ની વાત છે…અને ખાસ તો કામવાળા સાથે પણ જે સંવેદના વ્યક્ત કરી છે તે કવિયત્રીનો રુજુ સ્વભાવ વ્યક્ત થયો છે…સરસ અને જકડી રાખે તેવી છે તમારી રીમી..ખુબ ખુબ ધન્યવાદ…

  2. વાર્તા વાંચતા કોઇ રીતે એવું નથી લાગતું કે આ કોઇ નવોદિત કલમે લખાયેલી છે. વાર્તાના પ્રવાહમાં વાંચક એવો જકડાઈ રહે છે કે અંત આવે ત્યાં સુધી ચસકી શકતો નથી.વર્ષાબેન ખરેખર અભિનંદનના અધિકારી છે.અખંડ આનંદ અને વાર્તા ઉત્સવમાં આ વાર્તાને સ્થાન મળ્યું છે તે માત્ર વર્ષાબેન માટે જ નહિ પણ શબ્દ સાધના પરિવાર માટે પણ ખુબ ગૌરવપ્રદ ઘટના છે.

  3. Varsha..ji…”Rimi” such a nice story, every paragraph is so superb, i like it, because motivate and inspire to others,
    wish u all the best for future,
    your wel wisher
    ALkesh Pandya (prince) Gandhinagar.

  4. પિંગબેક: 2010 in review « શબ્દ સાધના પરિવાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s