તારા ઘર સુધી


માર્ગ સઘળા જાય તારા ઘર સુધી
તોય કયાં પહોચાય તારા ઘર સુધી

એટલી દ્રૂષ્ટિ ય કાફી છે હવે,
બસ ફક્ત જોવાય તારા ઘર સુધી

મે સતત રાખ્યા છે વહેતા આંસુઓ,
કાશ એ રેલાય તારા ઘર સુધી

બીજ રૂપે શબ્દ મારામાં પડ્યો,
થૈ ગઝલ ફેલાય તારા ઘર સુધી

આંખને વાળી છતાં ક્યાં ચેન છે
મન હવે ચકરાય તારા ઘર સુધી
-પ્રો.મહેશભાઈ મકવાણા

Advertisements

2 thoughts on “તારા ઘર સુધી

  1. બીજ રૂપે શબ્દ મારામાં પડ્યો,
    થૈ ગઝલ ફેલાય તારા ઘર સુધી
    Maheshbhaini khub j saras gazal manva mali ane tema pan aa sher vah vah ..ABHINANDAN

  2. ઘણા દિવસોના અંતરાલ પછી મહેશભાઈની ગઝલ માણવાનો લાભ મળ્યો.બહુ જ મસ્ત ગઝલ. બધા જ શેર ઉત્તમ કક્ષાના છે. અભિનંદન,’ઇશ્ક’ પાલનપુરી આવી સરસ ગઝલ મુકવા માટે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s