પછી શું થશે!


ઈશારો એ સમજશેને પછી શું થશે!
નજર એનીય ઢળશેને પછી શું થશે!
મને આવી એ મળશેને પછી શું થશે!
હવામાં વાત ભળશેને પછી શું થશે!
બરફ જે મેં મુઠીમાં બંધ રાખ્યો હતો,
હવે એ તો ઓગળશેને પછી શું થશે!
મુસીબતના લીધે આવે છે અમને મજા,
મુસીબત સર્વ ટળશેને પછી શું થશે!
સનમ મારી ગઝલને દાદ દેશે ‘શરદ’,
બધી ઈચ્છાઓ ફળશેને પછી શું થશે!

[છંદ. લગાગાગા લગાગાગા લગાગા લગા]
-શરદ ત્રિવેદી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s