કવિતાના દ્રારે


ભલે તું મને ફક્ત રણ આપજે,
મનોબળ મને તું કઠણ આપજે.
ધબકતું મજાનું સ્મરણ આપજે,
મને હરઘડી મુંઝવણ આપજે.
હું બોલું પછી હોઠ ખોલું પછી,
રહે તુજ તરફ તે વલણ આપજે.
પરમ તત્વને હું ય પામી શકું,
પ્રભુ!તું મને આચરણ આપજે.
કવિતાના દ્રારે ઊભો રહી શકું,
અડીખમ મને એ ચરણ આપજે.

[છંદઃ લગાગા લગાગા લગાગા લગા]
-નરેન્દ્ર જગતાપ

Advertisements

2 thoughts on “કવિતાના દ્રારે

  1. કવિતાના દ્રારે – aa jodani Khoti hovathi, ‘Kavitana Dware’ ne badle ‘Kavitana Drare’ em vanchay chhe.
    Please Gujarati Bhasha ni gazal ma Shabdona arth badlay te prakarni jodnini bhula nivarvi khub j jaruri chhe.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s