ધરણા થશે !


લો !આંખ ઘેરાઈ ગઈ આવી ગયા શમણા હશે!
કોને ખબર એ કેટલા નાજૂક ને નમણા હશે ?
સૂની અગાશી એ હતી આહટ કઈ પગરવ થકી,
એ આગમન ને લો!અમે માની ગયા ભ્રમણા હશે!
એવી જગા એ આપણે સેતુ રચીશું પ્રેમ નો,
ફૂલો ઉપર ભ્રમર હશે ને દોડતા ઝરણાં હશે.
ઊંમ્ર વિતાવી કંઇ એ રીતે દિલાશા ઓ થકી,
અરમાન એ પુરા થશે આજે થશે હમણા થશે!
કૃપા કરી દે ઓ ખુદા! તારા કરમની ‘શેષ’ પર
મારી અરજ છે આખરી એના પછી ધરણા થશે !

[ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા]
– ‘શેષ’પાલનપુરી

Advertisements

One thought on “ધરણા થશે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s